BIG NEWS / જીતુ વાઘાણીની મોટી જાહેરાતઃ આવનારા દિવસોમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે, જાણો શું કહ્યું.
- Get link
- X
- Other Apps
રાજ્ય શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. વિદ્યા સહાયકોની ભરતીનું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે.
- દિવ્યાંગ માટે 3 ટકાને બદલે 4 ટકા કરવાની વહીવટી પ્રોસેસ પૂર્ણ થઈ છે
- આગામી દિવસોમાં 3300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી થશે
- ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાશે
જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિદ્યા સહાયકની ભરતીને લઇને માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન નીચે અલગ અલગ વિભાગો દ્વારા યુવાનોની ભરતી થાય તે માટે સૂચનાઓ આપી હતી. શિક્ષણ વિભાગ દ્વારા પણ અગાઉ વિદ્યા સહાયક અંગેની વાત કરવામાં આવી હતી. દિવ્યાંગ માટે 3 ટકાને બદલે 4 ટકા કરવાની વહીવટી પ્રોસેસ પૂર્ણ થઈ છે, ત્યારે હવે આગામી દિવસોમાં 3300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી થશે. જેમાં 1થી 5માં 1300 વિદ્યાસહાયકોની ભરતી થશે અને 6થી 8માં 2000 શિક્ષકની ભરતી થશે. ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાશે. જેનો ટેટના ઉમેદવારોને લાભ મળશે.
Breaking News / ગુજરાત સરકારનો નિર્ણય: રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓ તથા લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓને જ મંજૂરી. 12 મી જાન્યુઆરી 22 જાન્યુઆરીથી નિયમ બનશે અમલી.
Breaking News / ગુજરાત કોરોના અપડેટ(11-1-2022) : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7476 નવા કોરોનાના કેસ નોંધાયા, 2704 સાજા થયા
Breaking News / મુંબઈમાં ગત 24 કલાકમાં કોરોનાના 11647 નવા કેસ નોંધાયા, 2 દર્દીના મોત
Breaking News / PM નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમિત લતા મંગેશકર સાથે કરી વાત, વહેલા સ્વસ્થ થવાની કરી કામના
Breaking News / કરદાતાઓને મોટી રાહત, હવે 15 માર્ચ 2022 સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકાશે, સરકારે લંબાવી ડેડલાઈન
Breaking News / દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21,259 નવા કેસ નોંધાયા, 23 દર્દીના મોત
Breaking News / સમાજવાદી પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યાં છે 13 ધારાસભ્ય, NCP ચીફ શરદ પવારનો દાવો
Breaking News / આરોગ્ય મંત્રીના પર્સનલ સેક્રેટરી કોરોના સંક્રમિત, આરોગ્યમંત્રી રૂષિકેશ પટેલનો કોરોના ટેસ્ટ નેગેટિવ
Breaking News / ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા આવતીકાલે આવશે ગુજરાત, યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદગ્રહણમાં રહેશે ઉપસ્થિત
Breaking News / કોરોનામાં મુસાફરો ઘટતા રાજકોટ-મુંબઈ એર ઇન્ડિયાની સવારની ફ્લાઇટ 28 ફેબ્રુઆરી સુધી રદ્દ
Breaking News / ઉત્તરપ્રદેશઃ ભાજપમાં રાજીનામાની હારમાળ, સ્વામી પ્રસાદ બાદ વધુ 3 ધારાસભ્યોએ પાર્ટી છોડી
Breaking News / યુપીના બાંદાના ભાજપ ધારાસભ્ય બ્રજેશ પ્રજાપતિએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Breaking News / માંજલપુરનાં ધારાસભ્ય યોગેશ પટેલ કોરોનાગ્રસ્ત, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ
Breaking News / સુરતના માંડવીના આમલી ડેમમાં બોટ પલટી જતાં 10 લોકો ડૂબ્યા, 2 લોકોના મૃતદેહ મળ્યા જ્યારે એક વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધો
Breaking News / કેપટાઉનમાં રમાઈ રહેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી મેચના પ્રથમ સેશનમાં ભારતની સારી શરૂઆત, વરસાદના વિધ્ન વચ્ચે 11 ઓવર્સ બાદ સ્કોર વિના વિકેટે 31 રન

BIG NEWS / જીતુ વાઘાણીની મોટી જાહેરાતઃ આવનારા દિવસોમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે, જાણો શું કહ્યું...
TEAM VTV 06:05 PM, 11 JAN 22 | UPDATED: 06:14 PM, 11 JAN 22 Education Department Jitu vaghani Press Conference Vidhya Sahayak Recruitment
રાજ્ય શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. વિદ્યા સહાયકોની ભરતીનું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે.
દિવ્યાંગ માટે 3 ટકાને બદલે 4 ટકા કરવાની વહીવટી પ્રોસેસ પૂર્ણ થઈ છે
આગામી દિવસોમાં 3300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી થશે
ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાશે
જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિદ્યા સહાયકની ભરતીને લઇને માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન નીચે અલગ અલગ વિભાગો દ્વારા યુવાનોની ભરતી થાય તે માટે સૂચનાઓ આપી હતી. શિક્ષણ વિભાગ દ્વારા પણ અગાઉ વિદ્યા સહાયક અંગેની વાત કરવામાં આવી હતી. દિવ્યાંગ માટે 3 ટકાને બદલે 4 ટકા કરવાની વહીવટી પ્રોસેસ પૂર્ણ થઈ છે, ત્યારે હવે આગામી દિવસોમાં 3300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી થશે. જેમાં 1થી 5માં 1300 વિદ્યાસહાયકોની ભરતી થશે અને 6થી 8માં 2000 શિક્ષકની ભરતી થશે. ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાશે. જેનો ટેટના ઉમેદવારોને લાભ મળશે.
ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર મળશે 2.50 લાખ રૂપિયાની સબસિડી, જાણો કોને મળશે ફાયદો
મારો નંબર એજ છે, જરૂર પડે તો...: કોરોના વધ્યો તો સોનુ સૂદે ફરી કર્યું એવું એલાન કે દિલ જીતી લીધા
પાવાગઢની પરિક્રમા કરવા જવાના હોય તો આ બાબત જાણી લેજો, નહીંતર ધક્કો થશે
જીતુ વાઘાણીએ ડિપ્લોમા કોમ્યુનિકેશનના નવા અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, વડનગર, અમરેલી, મોરબી, રાજકોટ અને પાલનપુરમાં ડિપ્લોમામાં કોમ્યુનિકેશનનો કોર્ષ શરૂ કરાશે. ગાંધીનગર, સુરત અને અમદાવાદમાં પણ આનો લાભ મળશે. કન્યા માટેની પોલિટેકનીક કોલેજોમાં પણ ડિપ્લોમામાં અભ્યાસક્રમ શરૂ કરાશે. પ્રધાનમંત્રી ડિજિટલ ભારતના સપનાને સાકાર કરાશે.
તેમણે જણાવ્યું છે કે, સામાજિક ન્યાય અને અધિકારી ન્યાય વિભાગમાં પ્રક્રિયા પૂર્ણ થઇ છે. વિભાગે પણ ઝડપથી આ ઠરાવમાં પ્રક્રિયા થાય. તેના પર સહી કરવામાં આવી છે. તેથી આવનારા દિવસોમાં વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા અંગે કામગીરી કરવામાં આવશે.
ટેટ ઉમેદવારો લાંબા સમયથી જોઈ રહ્યા છે રાહ
શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ અગાઉ બાંહેધરી આપતા કહ્યું હતું કે GRમાં ફેરફાર કરી ભરતી જાહેર કરવામાં આવશે, મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતીને લઈને ટેટ પાસ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો હતો જેને લઈને શિક્ષણમંત્રીને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે, સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન, ભાષાના શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. ત્યારે હવે 3300ની આ ભરતી ખૂબ જ ઝડપ લેવામાં આવશે તેવી સરકાર દ્વારા જાહેરાત થતાં તૈયારી કરતાં ઉમેદવારોને હાશકારો થયો છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment