ધોરણ 9 પ્રથમ પરીક્ષા 2024 અસાઈનમેન્ટ સોલ્યુશન PDF DOWNLOAD LINK 🔗 👇👇👇

Image
ધોરણ 9 પ્રથમ પરીક્ષા 2024 અસાઈનમેન્ટ સોલ્યુશન PDF DOWNLOAD LINK 🔗 👇👇 👇વર્ગ 9 માટે અગત્યના પ્રકરણ મુજબના પ્રશ્નો સાથે મફત છાપવાયોગ્ય અસાઇનમેન્ટ ડાઉનલોડ કરો, વિદ્યાર્થીઓએ NCERT વર્ગ 9 અસાઇનમેન્ટ્સ, પ્રશ્ન પુસ્તિકાઓ, વર્કબુક અને વિષય મુજબના ટેસ્ટ પેપર ઉકેલો સાથે પ્રેક્ટિસ કરવી જોઈએ કારણ કે તે તેમને વર્ગમાં મહત્વપૂર્ણ અને મુશ્કેલ ખ્યાલોના પુનરાવર્તનમાં મદદ કરશે. 9. વિવિધ શાળાઓમાં કાર્યપત્રકોની પેટર્ન અને NCERT પાઠ્યપુસ્તકમાં આપેલા વિષયો મુજબ ગ્રેડ 9 માટે વર્ગ સોંપણીઓ, છાપવા યોગ્ય કાર્યપત્રકો અને પ્રેક્ટિસ ટેસ્ટ તૈયાર કરવામાં આવી છે. તમારી શાળાની પરીક્ષાઓમાં આવી શકે તેવા તમામ મહત્વના વિષયો માટે વર્ગ 9 પ્રકરણ પરીક્ષણો, PDF માં ડાઉનલોડ કરો. કેન્દ્રીય વિદ્યાલય વર્ગ 9 અસાઇનમેન્ટ અને ટેસ્ટ શીટ ઍક્સેસ કરવા માટે અહીં ક્લિક કરો. તમે પ્રેક્ટિસ માટે મફત છાપવાયોગ્ય અસાઇનમેન્ટ ડાઉનલોડ કરી શકો છો, તમામ પ્રકરણો માટે વિષયવાર પ્રશ્ન બેંકો. નિષ્ણાત શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉકેલો સાથે વર્ગ 9 માટે મફત CBSE NCERT છાપવાયોગ્ય સોંપણીઓ ઍક્સેસ કરો. જવાબો સાથે ધોરણ 9 અસાઇનમેન્ટનું મફત PDF ડાઉનલોડ તમારી

Std 9 to 12 ekam kasoti question bank 2023 || July ekam kasoti question bank pdf 2023 |

 Std 9 to 12 ekam kasoti question bank 2023 || July ekam kasoti question bank pdf 2023 | std 9 ekam kasoti question bank pdf || std 10 ekam kasoti question bank 2023 || std 11 ekam kasoti question bank July 2023|| std 12 ekam kasoti question bank pdf download 2023
ધોરણ 9 થી 12 પ્રશ્નોબેંક આધારિત એકમ કસોટી જુલાઇ 2023-24

👉➡ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણમાં સાતત્યતા જળવાઈ રહે તેમજ સતત મૂલ્યાંકન દ્વારા શિક્ષણની ગુણવત્તાના સુધારના હેતુથી રાજ્ય સ૨કા૨ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહેલ છે. જેના અનુસંધાને ગત વર્ષથી ધોરણ-૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકનની પદ્ધતિ દ્વારા એકમ કસોટી અમલમાં મૂકેલ. જેમાં શાળાએ પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી પોતાની રીતે મૂલ્યાંકન હાથ ધ૨વાનું રહેશે. પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકનના આ વર્ષે 2023-24 ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 5 જેટલી એકમ કસોટીઓ લઈ વિદ્યાર્થીઓનું સતત સમયાંતરે મૂલ્યાંકન કરવાનું રહેશે જેનો વિગતવાર ટાઈમ-ટેબલ અને અભ્યાસક્ર બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે

ધોરણ 9 થી 12 એકમ કસોટી ક્યા વિષયની લેવાશે ?

👉➡ધોરણ 9 અને 10 માં ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી જેવા મુખ્ય વિષયઓની પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન કસોટી લેવામાં આવશે 
👉➡ ધોરણ 11 અને 12 માં સાયન્સના તમામ વિષયની તેમજ સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, અંગ્રેજી, આંકડાશાસ્ત્ર જેવા મુખ્ય વિષયઓની પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન કસોટી લેવામાં આવશે 
👉➡દરેક વિદ્યાથીએ આ એકમ કસોટી અવશ્ય આપવાની રહેશે જેની નોંધ શાળા દ્વારા ઓનલાઇન ડેટા એન્ટ્રીની કામગીરી કરી રેકોર્ડ તૈયાર કરવાનો રહેશે.

શૈક્ષણિક વર્ષ 2023-24 એકમ કસોટી ટાઈમ ટેબલ

👉➡શાળાઓએ ધોરણ-૯ થી ૧૨ નું પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન સામેલ સમય પત્રક મુજબ ૧ કલાકના સેશનમાં યોજવાનું રહેશે.

👉➡પ્રશ્નબેંક અધ્યયન નિષ્કૃત્તઓ આધારિત બનાવેલ છે. તે મુજબ ૨૫ ગુણની કસોટી લેવાની રહેશે. પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન માટે ધોરણ-૯થી ૧૨ ના દરેક ધોરણના જે-તે વિષયો માટેની પ્રશ્નબેંક બોર્ડ દ્વારા તૈયા૨ ક૨ી મોકલવામાં આવશે. જેની વિગતો સમયપત્રકમાં ઉપલબ્ધ છે. • પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન માટે અભ્યાસક્રમની વિગતો દર્શાવેલ છે.

·👉➡ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકના આધારે જ પ્રશ્નબેંકની રચના કરવામાં આવેલ છે.

👉➡• શાળાઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org ૫૨ શાળાનો ઈન્ડેક્ષ નંબર તથા પાસવર્ડ લોગ ઈન કરી પ્રશ્નબેંક ડાઉનલોડ કરી શકશે.

👉➡• ઓનલાઈન મેળવેલ પ્રશ્નબેંકના આધારે શાળાએ પ્રશ્નો પસંદ કરી લીધેલ કસોટીનું ગુણાંકન દિન-૩ માં કરવાનું રહેશે. જે માટે વિષયવાર પ્રશ્નબેંકમાં આપેલ સૂચનાઓને અનુસરવાની રહેશે. મૂલ્યાંકન બાદ વિધાર્થીઓને પરિણામની જાણ ક૨વાની ૨હેશે. ઉત્ત૨વહીમાં વાલીની સહી અચૂક લેવાની રહેશે.

એકમ કસોટી પ્રશ્નબેન્ક pdf 2023-24

👉➡• ડેટા એન્ટ્રીની કામગીરી સંબંધિત શિક્ષકોએ દિન-૭માં એકમ કસોટી પ્રશ્નબેન્ક pdf XAMTA એપ્લિકેશનમાં કરવાની રહેશે.
 👉➡• શાળાએ વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની કાર્યવાહી યોગ્ય રીતે થાય તેની તકેદારી રાખવી તથા મૂલ્યાંકન બાદ વિધાર્થીઓએ મેળવેલ ગુણની વિગતો અને જરૂરી દસ્તાવેજો સમગ્ર વર્ષ દર્શમયાન શાળા કક્ષાએ સાચવી રાખવાના રહેશે

👉➡જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા સમયાંતરે એકમ કસોટી સંબંધિત અસ૨કા૨ક મોનીટરીંગ કરવાનું રહેશે તથા દરેક શાળામાં યોગ્ય રીતે મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

👉➡• શાળાના વર્ષર્ષક નિરીક્ષણ વખતે પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન યોગ્ય રીતે થયેલ છે કે કેમ? તે ધ્યાને લેવાનું રહેશે.

👉➡રાજ્યની તમામ સરકારી અને અનુર્દાનત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓએ ફરજિયાતપણે બોર્ડ દ્વારા તૈયા૨ ક૨વામાં આવેલ પ્રશ્નબેંકના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન ક૨વાનું રહેશે. જ્યારે પ્રાઈવેટ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ પ્રશ્નબેંકનો સ્વૈચ્છિક રીતે ઉપયોગ કરી શકશે.

👉➡૭ શૈક્ષણિક વર્ષ 2023-24 નવો સુધારેલ અભ્યાસક્રમ - એકમ કસોટી 




👉➡ ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહા એકમ કસોટી અભ્યાસક્રમ

Comments

Popular posts from this blog

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન અસાઈનમેન્ટ સોલ્યુશન 2024 | PDF download 👇 🆓🆓🆓

Std 9 Assignment Solution PDF 2024 || ધોરણ 9 અસાઈમેન્ટ સોલ્યુશન 2024 || dhoran 9 Assignment All Subjects Solutions 2024 || second exam Assignment Solutions 2024 ||By.Gujarat Education

ધોરણ 9 અસાઈનમેન્ટ સોલ્યુશન પીડીએફ ડાઉનલોડ કરો | All Subject || Std 9 Assignment Solution PDF DOWNLOAD LINK