Std 9 to 12 ekam kasoti question bank 2022 || July ekam kasoti question bank pdf 2022 | std 9 ekam kasoti question bank pdf || std 10 ekam kasoti question bank 2022 || std 11 ekam kasoti question bank July 2022 || std 12 ekam kasoti question bank pdf download 2022
gseb exam kasoti question bank pdf download std 9 to 12 gujarati mudiam paper gseb board std 9 to 12 ekam kasoti
std 9 samajik vigyan ekam kasoti question bank pdf 2022 july , std 10 samajik vigyan july ekam kasoti question bank pdf, std 11 manovigyan ekam kasoti question bank solutions pdf Gujarati medium, std 12 manovigyan ekam kasoti question bank pdf download gseb ekam kasoti paper solution 2022 July
Schools shall conduct written assessment of all students as per the attached schedule.
Based on the question bank obtained on-line, the school has to select the questions and evaluate the students. For which one has to follow the instructions given in the subject wise question bank.
The school shall ensure that the evaluation process of the students is done properly and the details of the marks obtained by the students after the evaluation and the necessary documents shall be preserved at the school level throughout the year.
- All government and aided secondary and higher secondary schools in the state shall compulsorily assess the students based on the question bank prepared by the board. While self-supporting secondary and higher secondary schools of the state will be able to use the question bank on a voluntary basis.
શાળાઓએ ધોરણ- 09 થી 12 નું પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન તા .27 જુલાઈ 2022 ના રોજ ૧-૧ કલાકના બે સેશનમાં યોજવાનું રહેશે .
→ પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન માટે ધો .9 થી 12 ના દરેક ધોરણના માત્ર 2 ( બે ) વિષયો માટેની પ્રશ્નબેંક બોર્ડ દ્વારા તૈયાર કરી મોકલવામાં આવશે . જેની વિગતો સમયપત્રકમાં ઉપલબ્ધ છે .
→ પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન માટે જુન અને જુલાઈ માસના એકમો અભ્યાસક્રમ તરીકે રહેશે . જેની વિગતો અભ્યાસક્રમના પત્રકમાં દર્શાવેલ છે . જે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠયપુસ્તકના આધારે જ પ્રશ્નબેંકનું આયોજન કરવામાં આવશે .
> શાળાઓ તા : -27 / 07 / 2022 ના રોજ સવારે ના રોજ સવારે ૦૯:૩૦ કલાકથી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર શાળાનો ઈન્ડેક્ષ નંબર તથા પાસવર્ડ દ્વારા લોગ ઈન થઈ પ્રશ્નબેંક ડાઉનલોડ કરી શકશે .
-> શાળાઓએ આ સાથે સામેલ સમયપત્રક મુજબ તમામ વિદ્યાર્થીઓનું લેખિત મૂલ્યાંકન કરવાનું રહેશે.
-> ઓન-લાઈન મેળવેલ પ્રશ્નબેંકના આધારે શાળાએ પ્રશ્નો પસંદ કરી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું રહેશે. જે માટે વિષયવાર પ્રશ્નબેંકમાં આપેલ સૂચનાઓને અનુસરવાનું રહેશે.
-> શાળાએ વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની કાર્યવાહી યોગ્ય રીતે થાય તેની તકેદારી રાખવી તથા મૂલ્યાંકન બાદ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની વિગતો અને જરૂરી દસ્તાવેજો સમગ્ર વર્ષ દરમિયાન શાળા કક્ષાએ સાચવી રાખવાના રહેશે.
-> રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ફરજિયાતપણે બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રશ્નબેંકના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું રહેશે. જ્યારે રાજ્યની સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પ્રશ્નબેંકનો સ્વૈચ્છિક રીતે ઉપયોગ કરી શકશે.
નોંધ- ધોરણ 9 અને 12 માટે પ્રશ્નપત્રબેન્ક મુકાઈ ગયેલ છે
Std 9 Gujarati Ekam Kasoti Question bank
Std 10 Gujarati Ekam Kasoti Question bank
Std 10 Vigyan Ekam Kasoti Question bank
Comments
Post a Comment